Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai Author(s): Purvacharya, Lalitangvijayji Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 8
________________ (૮) મણોને અને આ ત્રણેય સૂને છેકેટલાંકે જૈનધર્મની સાચેસાચી સંસ્કૃતિને હુયેશુન્ય અને નિકુર માને છે, એનું કારણ હું તે એટલું જ માનું છું કે જૈનધર્મની અંદર ચાંચ બુડાડયા વિના માત્ર દ્વેષ ભરેલી વૃત્તિથી જ અથવા તે સમઝયા વિના એમ કહેવામાં આવે છે. ભગવંત મહાવીર લિચ્છવી કુલનાં રાજરત્ન પુરૂષ હતા. લિછબી કુલની, વંશની, રાજ્યની, અને પ્રજાની સંસ્કારિતા તે જગવિખ્યાત જ છે. એટલે વિશેષ કહેવાપણું રહેતું નથી. માત્ર જે જેનધર્મ પ્રત્યેની સુગ અને કૈલીલાપણાંને ત્યાગ કરવામાં આવે તે જૈનધર્મની સંસ્કારિતાનું ખરેખરૂં દેશ્ય પામી શકાય! અવચૂરિ અને અવચૂણિને અર્થ અને ઉોગ લગભગ એક સરખેજ છે. ગ્રન્થમાંથી સામાન્યપણે શબ્દાર્થ રહેલાઈથી સમઝી શકાય તેવો અર્થ ભરવામાં આવે તેને ઉપલાં નામોમાંથી ગમે તે એક નામ લેખક-મહાશ આપે છે. એમાં સવિસ્તાર લંબાણની વ્યાખ્યામાં નથી હોતી. માત્ર જેમ ગુજરાતીમાં કે કંઈપણ ભાષામાં ટબાર્થ હોય છે તેમ મૂળ શબ્દને સમઝવા માટે આમાં માત્ર અર્થે ભરવામાં આવેલા હોય છે. શ્રી હીરાલાલભાઈએ આના ઉપર છેવટના ભાગમાં ઠીક પ્રકાશ નાંખે છે એટલે લંબાણું કરવા ઈચ્છતે નથી. મુંબઈ૪, સેન્ડસ્ટ રેડ, માખરીઆ હાઉસ. સં. ૨૦૦૭, મહાવીર-જન્મજયંતિ દિન તા. ૧લ્મી એપ્રીલ, સને ૧૯૫૧, ગુરુવાર. મોતીચંદ મગનભાઈ ચોકસી શેઠ દે. લા. જૈન પુ. ઉ. ફંડના મે. ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટીઓ વતી. Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 120