Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 7
________________ Jain Education International ( ૭ ) હેત તા કેટલાએ શ્રોતાજનાનાં અહે।ભાગ્ય મનાતે! કાંઈક કાંઈક શુદ્ઘરહસ્યનિરૂપણ પણ શ્રીસાગરજીમહારાજ શ્રીહીરાલાલભાને માળે મને કહેતા. આવો જ્ઞાનદાતા આગમાદ્ધારક અને જિજ્ઞાસુ પ્રોફેસર વચ્ચે સુમેળ સુરતમાં જામેલો હતો. " આ ત્રણે સૂત્રેા જુદા જુદા વિષયેનાં હોવા છતાં ત્રણે સૂત્રમાં મૂળ રહસ્ય તો “ વિનમ્રભાવે (૧) છ આવશ્યકનું નિત્ય આરાધન, (૨) પચ્ચખેલાં મહાવતાના યથા પાલણ માટે અને એ વસ્તુને હૃદયમાં સ્થિર કરી એનાં રક્ષણુ અને સેવન માટે, ભગવ ંતની સ્તુતિ પૂર્વક મહાવ્રતામાં લાગેલા દોષો (અતિચારા)થી પાછા હડવાને માટે અને તેાના સ્મરણ માટે તથા જ્ઞાન કેળવવા-દિષાવવા સારૂ જ્ઞાનનું સંકીર્તન કરવું અને (૩) ગુરૂદેવને આદરપૂર્વક ખમાવવા અને અવિનયાદિ બદલ ક્ષમાયાચના ” ઇત્યાદિ પાંચે પ્રાંતક્રમણાની સાથે સબંધ ધરાવતાં ખૂબ આદરપૂર્ણાંક સેવન કરવાનાં રહસ્યા જ છે. જૈનધર્મ અપનાવેલી ખરેખરી સંસ્કૃતિનું મૂળ વિનમ્રપણું, શુભ અને શુદ્ધભાવના, પરસ્પરસુમેળ માટે હૃદયના રંગપૂર્વકની ક્ષમાયાચના અને વિનઅભાવે શુદ્ધદેવ–ગુરૂ-ધર્માંની ઉપાસના અને સેવામાં સમાયેલું છે. એમાં ધર્માંધેલછાને જરા પણ અવકાશ નથી. પરાયા હિતેનુ ચિંતવન, સ્વપર દોષનું નિવારણુ, અને સૌ કાઇનું ક્ષેમ કલ્યાણ વાંચ્છી તે માર્ગે દોષો ઓછા અને લાભો વિશેષ, તેવી રીતે વવું એ જૈનધર્માંની ખરેખરી લાક્ષણિક સંસ્કૃતિ જ છે. જૈનાની સંસ્કૃતિમાં ‘વનસમૃદ્ધિ' અને ‘જીવનશુદ્ધિ' એ બંનેને સમન્વય જોવામાં આવે છે અને એ અંતે મૂળ વસ્તુએને અપનાજ્ઞી વ્યવહારમાં આદરવા માટે શાસ્ત્રોમાં ડાંસોઠાંસ મુનિસમુદાય અને શ્રાવકસમુદાયને ઉપદેશવામાં આવેલાં છે. તેથીજ સસારમાં મેટા મોટા ગેાકુલા ધરાવતા છતાં પણ અંતરાત્મા કૃષ્ણમહુારાજા અને આનંદાદિ દશ શ્રાવકા સંસારથી અલિપ્ત રહી શકતા હતા. જૈનધર્મની અંદર વનસંસ્કૃતિમાંયે સ’કુચિતતા આણુવામાં આવી નથી. બન્ને પ્રવાહે મનુષ્યો વહીવહરી શકે તેવા માર્ગો જૈનધર્મીમાં સમભાવે દર્શાવવામાં આવેલા જ છે, મનુષ્યાએ દરેકમાં દેશે. ઓછા હોય અને સ્વપર લાભા વિશેષ હોય તેવા કાર્યોમાં આદરપૂર્વક આગળ ધપવું એમ ભારપૂર્વક કહેવામાં આવ્યુ છે. એવી રીતે સંચેત-સજાગપણે વવા છતાં પણ નાનામેટાં જાણેઅજાણે ઢોષો લાગી જાય તેમાંથી ક્ષમાયાચના પૂર્વક પાછા હડવું એ મૂળભૂત હેતુ પંચપ્રતિક્ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 120