Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai Author(s): Purvacharya, Lalitangvijayji Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 6
________________ Jain Education International (1) આ ગ્રંથના સોધક પરમપૂજ્ય શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજીનાં શિષ્યરત્ન ( સુરતનિવાસી શ્રી વીશાઓસવાલ જૈન શ્વે. મૂર્તિપૂજક જ્ઞાતિના શ્રેષ્ઠી રૂપચંદ લલ્લુભાઇ ઝવેરીનાં સુપુત્ર શ્રીનગીનભાઈનાં સુપુત્ર ( લક્ષ્મીચ*દ ) શ્રીલલિતાંગવિજયજી મહારાજ છે, એશ્રીએ આને સાંગપોંગ સુંદર રીતે શોધી આપવાને સુંદર પ્રયત્ન સેવ્યા હોવાથી અમે એના આભાર કેમ ભૂલી શકીયે? એક ખુબ યાદગાર પ્રસંગ અહીં નોંધી લેવા મન થાય છે. શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજીના સમુદાયમાં અમારી ઉપરાંત જ્ઞાતિના ધણાં મહાનુભાવોએ ચારિત્ર અગીકાર કરેલું છે, અને પુણ્યપથે વિચરી રહેલાં છે. આ નોંધવાનું આટલાજ કારણથી મન થાય છે કે ફંડ સ્થાપક શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઇ, અમે ટ્રસ્ટીવ અને આ મુનિરાજો સ એકજ જ્ઞાતિનાં પુત્રા છીએ. આ ત્રણે સૂત્રો માટે સુરતવાસ્તવ્ય પ્રેર્ફેસર હીરાલાલ રસીકદાસ કાપડિયા (એમ, એ.)ના ઉપોદ્ઘાતમાં સુંદરતમ નિરૂપણ કરેલું હોવાથી વિશેષ કાંઈ કહેવા ચ્છતા નથી. એ ઉપેદ્દાત માટે શ્રીયુત હીરાલાલભાઈનાં પણ અમે ઋણી છીએ. શ્રીહીરાલાલભાઇએ સુરત કાલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતાં કરતાં પરમપૂજ્ય શ્રીમદ્ આગમેહારક આનંદસાગર-સૂરીશ્વરજીનાં પાંચ ચાતુર્માસ દરમ્યાન શ્રીમદ્દનાં પાસા સેવીને સાહિત્યિક અને જૈન શાસ્ત્રો સંબધી ખૂબ ખૂબ અનુભવ મેળવ્યા છે. મારી તો સંપૂર્ણ ખાત્રી છે કે આટલા બધા સુંદર લાભ કાઈ મુનિરાજ અથવા અન્ય કાષ્ઠ શ્રાવક વ પણ નહિ જ મેળવી શક્યો હાય ! એટલી તો સુવિદ્વૈિત અદાથી અને ખંતથી પ્રા. શ્રીહીરાલાલભાઇ લાભ લેવા તત્પર બનતા કે ખૂદ આગમે!દ્ધારકરિ પણ મુક્ત મને તેને જે ચાહે તે વાનગી પીરસતાં જ રહ્યા હતા. આગમાધારકનાં પાંચ વિષય સુરતનાં ચાતુર્માસ દરમ્યાન સાગરમાંથી સુન્દર સુન્દર મૌકિતા શોધવાને ખરેખરા નશીબદાર માત્ર હીરાલાલભાઈ જ બન્યાં છે. એની ગ્રહણ કરવાની ઊર્મ અને શિંકત તથા ગુરૂદેવની સમવાની મિ અને ભાવ નજરે દેખનારને ખરેખર અદેખાઇ ઉત્પન્ન કરે એવા જ હતા. આટલા વિશાલ લાભ જો કાઈ પૂજ્ય ગુરૂદેવો લઇ શકયા For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 120