Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 5
________________ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તક દ્વારે ગ્રન્થાંક-૯૯. શ્રમણ સૂત્ર–પાક્ષિકસૂત્ર અને ક્ષામણુકસૂત્ર સાવચૂરિક મુખબંધ આ ત્રણેય સૂત્રે અરસપરસ મેળ ધરાવતા હોવાથી એકત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. કંડના ઉત્પાદક અને પ્રાણસમ સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રીઆગાદ્વારક-સૂરીશ્વરની ભાવના હતી કે “આથી આવી અવસૂરિએ પ્રસિદ્ધ કરીને આગને સંબધી ઘણુંખરું કાર્ય પૂર્ણ કરવામાં આવે”. એ ભાવનાને અંગે એઓશ્રીની હયાતી દરમ્યાન આવી અવચૂણિઓને હમે હાથ ધરવા ભાગ્યશાળી બન્યા હતા અને જુદા જુદા સમુદાયને જુદા જુદા મુનિરાજોને પૂજય સુરીશ્વરજીની આજ્ઞા મુજબ સંશોધન કાર્ય સોંપવામાં આવ્યું, તેમાંથી પ્રથમ આ અવસૂરિ પ્રસિદ્ધ થાય છે. દુઃખદ ઘટના એ જ છે કે પૂજ્ય આગમહારક-સૂરીશ્વર આવા પુસ્તકે નજરે નીહાળવા હયાત નથી. એઓશ્રીનું શરીર અવલે કતાં અમારી મીત્ર મનેભાવના એવી હતી કે એઓશ્રીની હયાતીમાં બેચાર અવચૂરિઓ બહાર પાડી શકીએ, પરંતુ કાગળ અને પ્રેસની મુશ્કેલીમાં તેમજ આવા મન્થનું સંશોધન કાર્ય પણ સામાન્ય ન હોવાથી અમારે પણ લાચારીએ ધીરે ધીરે વહેતી નરસ મહેતાની વહેલની માફક જ આસ્તે કદમ ચલાવવું પડયું. અસ્તુ ભાવિનિમણુ! અંક ૯૭-૯૮ પંચપ્રતિક્રમણ, અને બે પ્રતિક્રમણ પછી અંક ૯૮ તરીકે આ ગ્રંથ બહાર પાડીએ છીએ. Jain Education International For Private & Personel Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 120