Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ૧૨ કપૂર મહેક-૭ માયાકું તોર રુ ધ્યાનમું જોરકે, પાયા જિનુને સુવાસ વસેરા; યા વિધ ભાવ વિચાર ચિદાનંદ, સોઈ સુસંત અહે ગુરુ મેરા. ૨૨ કાકું દેશ-વિદેશ ફિરે નર ? કહેલું સાયરકું અવગાહે ? કહેલું આશ કરે પરકી શઠ? નીચ નરેશકી ચાકરી ચાહે ? કહેલું સોચ વિચાર કરે તન? અંતર તાપથી કાટેકું દાહે ? દીનો અહે અવતાર તોહે જિણ, તાકો તો ભારણું તેડુ નિવાહે. ૨૩ કહેલું જંતર મંતર સાધત, કાલેકું નિસા મસાણમેં જાવો; કહેલું દેવકી સેવ કરો તુમ? કાલેકું આક-ધતુર ક્યું ખાવો? પંચક વિત્ત અસારકે કારણ, કાયેલું ઓર કે દાસ કહાવો ? આશ કહા કરીએ પરકી નર ! હોઈ નિરાશ નિરંજન બ્રાવો. ૨૪ ધ્યાનના બળે જેણે આત્મસ્વરૂપમાં રમણતારૂપ ઉત્તમ નિવાસ સ્થાનમાં જેણે વસવાટ કર્યો છે. તે ચિદાનંદ ! આ રીતે જેઓ ભાવોનો વિચાર કરે છે, તે ઉત્તમ સંત મારા ગુરુ છે. ૨૨ હે મનુષ્ય ! શા માટે દેશ-વિદેશમાં ફરે છે ? શા માટે સમુદ્રમાં સફર કરે છે ? હે મૂર્ખ ! શા માટે પારકી આશા કરે છે ? શા માટે નીચ રાજાની ચાકરી ઇચ્છે છે ? હે શરીર ! શા માટે સંતાપ કરે છે ? વિચાર કરે છે ? અંતરના તાપથી શા માટે બળે છે ? તને જેણે અવતાર-જન્મ આપ્યો, તેના ભારને તે જ (નિવાહ-) ઉપાડે છે. ૨૩ શા માટે યંત્ર-મંત્ર સાધો છો ? શા માટે રાત્રિએ સ્મશાનમાં જાઓ છો ? શા માટે તમે દેવની સેવા કરો છો ? શા માટે આકડો અને ધતુરો ખાઓ છો? સંચમાત્ર અસાર ધનને માટે શા માટે બીજાના નોકર થાઓ છો ? હે માનવ ! શા માટે પરની-બીજાની આશા કરીએ ? આશારહિત થઈને આશાનો ત્યાગ કરીએ. નિરંજન પરમાત્માનું ધ્યાન કરો. ૨૪

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116