Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 47
________________ ૩૨ કપૂર મહેંક-૭ ૧૧૪ પ્રશ્નો દેવ રધરમ અરુ ગુરુ કહા ? ་સુખ દુઃખ ‘જ્ઞાન અજ્ઞાન; ધ્યાન ધ્યેય ધ્યાતા કહા ? કહા ૧૧માન ૧૨અપમાન. ૧ ૧૩જીવ ૧૪અજીવ કહો કહા ? પુણ્ય પાપ કહા હોય ? ૧૭આશ્રવ ૧૮સંવર નિર્જરા, બંધ મોક્ષ કહા દોય ? ૨ હેય જ્ઞેય ફુનિ હે કહા ? ૨૪ઉપાદેય કહા હોય ? ૨૫બોધ અબોધ વિવેક કહા ? ફુનિ અવિવેક સમોય. ૩ કૌન ચતુર મૂરખ કવણ ? રાવ ૨૨ક ગુણવંત ? ૩૪જોગી પતિ કહો જીકે, કો જગ સંત મહંત ? ૪ ૧૧૪ પ્રશ્નો-અર્થ ૧ દેવ કોણ ?, ૨ ધર્મ કોણ ?, ૩ ગુરુ કોણ ?, ૪ સુખ શું ?, પ્ દુઃખ શું ?, ૬ જ્ઞાન શું ?, ૭ અજ્ઞાન શું?, ૮ ધ્યાન શું ?, ૯ ધ્યેય શું ?, ૧૦ ધ્યાતા શું ?, ૧૧ માન શું ?, ૧૨ અપમાન શું ? ૧ ૧૩ જીવ કોણ ?, ૧૪ અજીવ કોણ ?, ૧૫ પુણ્ય કેવી રીતે થાય ?, ૧૬ પાપ કેવી રીતે થાય ?, ૧૭ આશ્રવ કેવી રીતે થાય ?, ૧૮ સંવર કેવી રીતે થાય ?, ૧૯ નિર્જરા કેવી રીતે થાય ?, ૨૦ બંધ કેવી રીતે થાય ?, ૨૧ મોક્ષ કેવી રીતે થાય ? ૨ ૨૨ હેય શું ?, ૨૩ જ્ઞેય શું ?, ૨૪ ઉપાદેય શું ?, ૨૫ બોધ શું ?, ૨૬ અબોધ શું ?, ૨૭ વિવેક શું ?, ૨૮ અવિવેક શું ? ૩ ૨૯ ચતુર કોણ ?, ૩૦ મૂર્ખ કોણ ?, ૩૧ રાજા કોણ ?, ૩૨ ૨ેક કોણ ? ૩૩ ગુણવંત કોણ ?, ૩૪ યોગી કોણ ?, ૩૫ યતિ કોણે ?, ૩૬ જગતમાં સંત કોણ, ૩૭ મહંત કોણ ? ૪

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116