Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 49
________________ ૩૪ કપૂર મહેક-૭ ચપળા તિમ ચંચળ કહા? કહા અચળ કહા "સાર? ફુનિ અસાર વસ્તુ કહા ? કો જગ નરકદુવાર ? ૧૦ અંધ બધિર જગ મૂક કો? માત પિતા રિપુ મિત? પંડિત મૂઢ સુખી “દુઃખી, કો જગમાંહે “અભીત ? ૧૧ મ્હોટા ભય જગમેં કહા ? કહા જરા અતિઘોર? પ્રબળ વેદના હે કહા ? કહા વક્ર કિશોર ? ૧૨ કલ્પવૃક્ષ "ચિંતામણિ, ૯૨કામગવી શું થાય ? ચિત્રાવેલી હે કહા ? સાધ્યાં દુઃખ જાય ? ૧૩ “શ્રવણ નયન ૯૭મુખ કર ભુજા, હૃદય ૧૦૧કંઠ અરુ ભાળ; ઈનકા ૧૦૨મંડન હે કહા ? કહા જગ હારે ૧૦જાળ ? ૧૪ ૬૯ વિજળી જેવું ચંચળ શું ?, ૭૦ અચળ શું ?, ૭૧ સાર શું ?, ૭ર અસાર વસ્તુ કઈ ?, ૭૩ જગતમાં નરકનું દ્વાર શું ? ૧૦ ૭૪ અંધ કોણ ?, ૭૫ બહેરો કોણ ?, ૭૬ મૂંગો કોણ?, ૭૭ માતા કોણ ?, ૭૮ પિતા કોણ ?, ૭૯ શત્રુ કોણ?, ૮૦ મિત્ર કોણ ?, ૮૧ પંડિત કોણ ?, ૮૨ મૂઢ કોણ?, ૮૩ સુખી કોણ ?, ૮૪ દુ:ખી કોણ ?, ૮૫ જગતમાં ભયરહિત કોણ ? ૧૧ ૮૬ જગતમાં મોટો ભય કયો ?, ૮૭ અતિભયંકર જરા કોણ ?, ૮૮ પ્રબળ વેદના કઈ ?, ૮૯ વક્ર અશ્વ કોણ ? ૧૨ ૯૦ કલ્પવૃક્ષ કોણ ?, ૯૧ ચિંતામણિ કોણ ?, ૯૨ કામધેનુ કોણ ?, ૯૩ ચિત્રાવેલી શું ?, ૯૪ શું સાંધવાથી દુઃખ જાય ? ૧૩ ૯૫ કાન, ૯૬ આંખ, ૯૭ મુખ, ૯૮ કર, ૯૯ ભુજા, ૧૦૦ હૃદય, ૧૦૧ કંઠ અને ૧૦૨ કપાળ તેનાં ભૂષણ કયાં? ૧૦૩ જગતમાં મોટી જાળ કઈ ? ૧૪

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116