Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 115
________________ ૧૦૦ કપૂર મહેક-૭ ૧૩ તેલ સરખા કર્મ ફરે તેહને સમુદાયે પ્રમાદથી ઘાણી સરખી ચેતના પીલાય. ૧૪ કર્મને દાણે કરી ચેતનારૂપી ઘંટી પ્રમાદથી પીલાય. ૧૫ બીજ તે બોધિબીજ, ક્રિયા તે શાખા, જ્ઞાનરહિત દુઃખ પામે. ૧૬ જ્ઞાનસરોવર આગળ સમુદ્રપાણી ન પૂગે. ૧૭ પ્રમાદરૂપ પંક, આત્મારૂપ સરોવર. ૧૮ પ્રમાદરૂપ વિસામે મનુષ્ય સંસારમાં ભમે, ચારિત્રરૂપ વેગે ચાલે તે ન ભમે. ૧૯ પ્રમાદ તે પ્રવહણ સરખો આત્મા–તેને હેઠે ઘાલીને ઉપર સંસારસમુદ્ર ચાલે છે. ૨૦ હરિણ સરખાં કર્મ-તેહને બળે ડુંગર સરખો આત્મા હાલે, તે જાણી ચેતનાની શુદ્ધિ કરવી તે પરમાર્થ છે.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116