________________
શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિતા [૫]. ध्रवोऽथो य ऊचे जगत्सर्गहेतुः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ७॥
અથ–જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષ માગ આપવામાં નિશ્ચલ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લોકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુખ વગેરે નામના કારણરૂપ છે, તે પરાત્મા જિદ્ર એક જ મારી ગતિરૂપ થાઓ. (૭) न शूलं न चापं न चक्रादि हस्ते,
न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ ८॥
અર્થ-જેના હાથમાં ત્રિશુલ, ધનુષ્ય અને ચક્રાદિ આયુધ નથી, જેને હાસ્ય, નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી અને જેના નેત્રમાં, ગાત્રમાં કે મુખમાં વિકાર નથી, તે પરમાત્મા શ્રીજિનંદ્ર એક જ મારી ગતિ થાઓ. (૮) न पक्षी न सिंहो वृषो नापि चापं,
न रोषप्रसादादिजन्मा विडंबः । न निद्यैश्चरित्रैर्जने यस्य कंप:,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥९॥
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org