________________
[ ૬૬ ]
શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા મૃદુ બુદ્ધિવાળા પુરૂષે આ સ્તંત્રને શ્રદ્ધાથી બનાવેલું છે, એમ ભલે સમજે અને સ્વભાવથી જ પરનિન્દાના વ્યસની એવા વાદી પુરૂષે આને બીજા રની નિંદા માટે રચાએલું છે, એમ ભલે માને પરન્તુ છે જિનવર! પરીક્ષા કરવામાં સમર્થ બુદ્ધિવાળા અને રાગદ્વેષથી રહિત એવા પુરૂષને, તને પ્રકાશ કરનારું આ સ્તોત્ર સ્તુતિરૂપ ધર્મ ચિન્તનમાં કારણ રૂપ છે. (૩૨)
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org