________________
[ ૯૨ ]
શ્રી કુમારપાલભૂપાલ વિરચિત प्राप्तस्त्विदानी भुवनैकवीर!
त्रायस्व मां यत्तव पादलीनम् ॥ २० ॥
પ્લેચ્છ, નિર્દય અને રાક્ષસને પણ ટપી જાય તેવા આ કામક્રોધાદિ વડે અનેક વખત હું દુઃખ પામ્યો છું. ભુવનને વિષે એક વીર એવા હે પરમાત્મન્ ! હવે મેં આપને પ્રાપ્ત કર્યા છે. આપના ચરણમાં લીન એવા મારું રક્ષણ કરો (૨૦) हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धि
શ્રદ્ધાપવિત્ર ઝરણધિવે | मुक्तान्यसङ्गः समशत्रुमित्रः
स्वामिन् ! कदा संयममातनिष्ये ॥ २१ ॥
હે સ્વામિન! સ્વશરીરને વિષે પણ મમત્વ બુદ્ધિને ત્યાગ કરીને, શ્રદ્ધા વડે પવિત્ર અંતઃકરણવાળ થઈને, હદયમાં શુદ્ધ વિવેક-યાદિકને વિભાગ કરીને, અન્ય સર્વનો સંગ ત્યજીને તથા શત્રુ અને મિત્રને સરખા સમજીને ક્યારે હું સંયમને કરીશ? स्त्रमेव देवो मम वीतराग !
धर्मों भवदर्शितधर्म एव । इति स्वरूपं परिभाव्य तस्मान्
नोपेक्षणीयो भवति स्वभृत्यः ॥ २२ ॥
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org