________________
શ્રી વીતરાગ સ્તોત્ર
[ ૧૪૯] दुःखहेतुषु वैराग्यं, न तथा नाथ ! निस्तुषम् । मोक्षोपायप्रवीणस्य, यथा ते सुखहेतुषु ॥२॥
હે નાથ! મોક્ષપ્રાપ્તિના ઉપાયમાં પ્રવીણ એવા આપને સુખના હેતુઓમાં જેવો નિર્મળ વિરાગ્ય હોય છે, તે દુઃખના હેતુઓમાં હેત નથી. કારણ કે દુઃખહેતુક વિરાગ્ય ક્ષણિક હેવાથી ભવસાધક છે અને સુખહેતુક વૈરાગ્ય નિશ્ચલ હોવાથી મોક્ષ સાધક છે. (૨) વિવેક શાળાગ્ય,રાë શાd ત્વચા તથા . यथा मोक्षेऽपि तत्साक्षा,-दकुण्ठितपराक्रमम् ॥३॥ - હે નાથ ! વિવેકરૂપી શરાણવડે વૈરાગ્યરૂપી શસ્ત્રને આપે તેવા પ્રકારે ઘસીને તીક્ષણ કર્યું છે કે જેથી મોક્ષને વિષે પણ તે વિરાગ્યરૂપી શસ્ત્રનું પરાક્રમ સાક્ષાત્ અકુંઠિત-હણાયા વિનાનું રહ્યું. (૩) यदा मरुन्नरेन्द्रश्री,-स्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥४॥ ' હે નાથ! જ્યારે આપ પૂર્વભવમાં દેવઋદ્ધિને અને મનુષ્યભવમાં શઋદ્ધિનો ઉપભોગ કરો છો ત્યારે પણ જ્યાં ત્યાં આપની રતિ જણાય છે, તે પણ વિરક્તિરૂપ હોય છે. કારણકે તે તે ઋદ્ધિને ભગવતાં પણ આપ ભેગફળવાળું કર્મ વિના ભેગવે
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org