Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 184
________________ [ ૧૬૭ ] શ્રી વીતરાગ સ્તોત્ર પ્રકાશ-અઢારે. न परं नाम मृद्वेव, कठोरमपि किञ्चन । विशेषज्ञाय विझप्यं, स्वामिने स्वान्तशुद्धये ॥१॥ કેવળ કમળ વચનથી જ નહિ કિન્તુ વિશેષજ્ઞએકાન્ત હિતકર એવા સ્વામીને અંતઃકરણની શુદ્ધિ માટે કાંઈ કઠોર વચનથી પણ વિનંતિ કરવી જોઈએ.(૧) न पक्षिपशुसिंहादि, वाहनासीनविग्रहः । न नेत्रगात्रवक्त्रादि,-विकारविकृताकृतिः ॥२॥ હે સ્વામિન્ ! લૌકિક દેવની જેમ આપનું શરીર હંસ, ગરૂડાદિ પક્ષી. છાગ, વૃષભાદિ પશુ અને સિંહ, વ્યાધ્રાદિ જાનવરૂપી વાહન ઉપર આરૂઢ થયેલું નથી. તેમજ આપની આકૃતિ પણ તે દેશની જેમ નેત્ર-લેચન, ગાત્ર-શરીર અને વક-સુખાહિના વિકારોવડે વિકૃત થયેલી નથી. (૨) ન વાપરા-રાણા_રાસ્ટક | नाङ्गनाकमनीयाङ्ग,-परिष्वङ्गपरायणः ॥३॥ હે નાથ ! અન્ય દેવોની જેમ આપના હસ્તપલ્લવ ત્રિશુલ, ધનુષ, અને ચક્રાદિ શસ્ત્રોથી ચિહિત Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226