Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 205
________________ E પરિશિષ્ટ (૨) શ્રી જિનગુણ સ્તવન અનિવાર્ય છે– વાચાનું સાચું ફળ, ગુણવાનના ગુણોનું ઉત્કીર્તન કરવું, એ પ્રાપ્ત થયેલ વાચાનું સાચું ફળ છે. વાચા પ્રાપ્ત થયા પછી તેને કોઈ ને કોઈ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો હોય જ છે. મનુષ્યના શરીરમાં પ્રાપ્ત થયેલી બાલવા અને વિચારવાની શક્તિને ધેધ સદાય વહેતે રહે છે. મન જેમ અંકુશમાં રાખવું અશક્ય છે, તેમ પ્રાપ્ત થયેલી વાચાને પણ સર્વથા અટકાવી દેવી, એ અમુક અવસ્થાએ નહિં પહોંચેલા મનુષ્ય માટે અશક્ય છે. કોઈને કઈ પ્રકારનો ઉપયોગ તે વચનને થવાને જ છે, તો પછી તેને સર્વોત્તમ ઉપયોગ કે હોઈ શકે, એ શોધવું અનિવાર્ય થઈ પડે છે. નામ લેવાથી કે ગુણગાવાથી કાર્યસિદ્ધિ થાય? કેટલાક કહે છે કે શ્રી જિનનું નામ લેવાથી કે ગુણ ગાવાથી કાર્ય સિદ્ધિ થઈ જતી હોય, તો અન્નનું કે ધનનું નામ લેવાથી કે ગુણ ગાવાથી અન્ન કે ધનની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. નામ લેવું Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226