Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 220
________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૨૦૩ ] શ્રી જિન નામ મંત્ર શ્રી જિનેશ્વર દેવેનું સવરૂપ અગમ્ય છે-બુદ્ધિને અગોચર છે. તે પણ તેમના ગુણેથી આકર્ષાયેલા હુરુષે તેમને બુદ્ધિગોચર કરવા માટે અનેક વિશેષ વડે તેમની સ્તવના કરે છે. તેમાંના કેટલાક (શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિરચિત શ્રી જિનસહસ્ત્રનામમંત્ર ઉપરથી) અહીં આપવામાં આવે છે. “ “પરાત્મા, પરમજયોતિ, પરમપરમેષ્ઠી, પરમ વેધસ, પરમાગી, પરમેશ્વર, સકલ પુરૂષાર્થનિ , અવવિદ્યાપ્રવર્તકવીર, એકાન્ત-કાન્ત-શાન્તભૂતિ, ભવ–ભાવિ-ભૂત-ભાવાભાસી, કાલાપાશનાશી, સવરજસ્તમાગણાતીત, અનન્તગુણી, વામને ગેચાતીત ચરિત્ર, પવિત્ર, કરણકારણ, તરણતારણ, સાત્વિકદેવત, તાવિકજીવિત, નિર્ગસ્થ, પરમબ્રહ્મહદય, યેગીન્દ્રપ્રાણનાથ, ત્રિભુવનભવ્યકુલનિવ, વિજ્ઞાનાનન્દપરબ્રૉકાસ્યસમાધિ, હરિહરહિરણ્યગર્ભદિદેવા પરિ. કલિતસ્વરૂપ, સમ્યગુયેય, સમ્યક્ શ્રદ્ધય, સમ્યક્શરણય, સુસમાહિત-સમ્યક્ પૃહણીય, અર્ધન, ભગવદ્, આદિકર, તીર્થકર, સવયંસબુદ્ધ, પુરૂષો રમ, પુરૂષસિહ, પુરૂષવરપુંડરીક, પુરૂષવરગન્ધહસ્તી, Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226