Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 212
________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [૧૯૫] સમાન રીતિએ વતે છે, તેમ છે સ્વામિન! આપ પણ જગતના સર્વ જીના ચિત્તમાં સમાનપણે વસે છે. હે દેવ! આપની સ્તુતિ કરનારાઓ, સર્વને માટે સ્તુતિ કરવા યોગ્ય બને છે, આપની અર્ચા કરનારાઓ, સર્વની અર્ચાને ચગ્ય બને છે તથા આપને નમસ્કાર કરનારાઓ સર્વના નમસ્કારને પાત્ર બને છે. ખરેખર, આપની ભક્તિ અચિત્ય ફલને આપનારી છે, હે દેવ ! દુાખ રૂપી દાવાનળના તાપથી તપેલા આત્માઓને આપની ભક્તિ આષાઢી મેઘની વૃષ્ટિની જેમ પરમ શાંતિ આપનારી છે. હે ભગવન ! મહાધકારથી મૂઢ આત્માઓને માટે આપની ભાત વિવેક રૂપી દીપને પ્રગટાવનારી છે. આકાશના વાદળની જેમ, ચંદ્રમાની ચંદ્રિકાની જેમ કે માગનાં છાયાવૃક્ષેની છાયાની જેમ આપની કૃપા, દરિદ્ર કે ધનાઢથ, મૂખે કે ગુણી, સર્વ કેઈને સમાન રીતિએ ઉપકારક છે. હે ભગવન્! આપના પાદનખની દીપ્તિ ભવશત્રુથી ત્રાસેલા આત્માઓને વજ પંજ૨ સમાન રક્ષણ આપનારી થાય છે. હે દેવ ! તે પાને ધન્ય છે, કે જેઓ આપનાં ચરણકમળનાં દર્શન કરવા માટે દૂર દૂરથી પણ હંમેશાં રાજહંસની જેમ દોડીને આવે છે. ઘર સંસારના દુઃખથી પીડિત થયેલા Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226