Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 208
________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૮ ] શ્રી જિન અને તેમના ગુણે માટે જીવની એ દશા નથી. શ્રી જિનના ગુણનો પરિચય આ જીવને કદી થયે જ નથી અને થયો હોય તે યાદ રહ્યો નથી. તેને પુરા આજે યાદ કરાવવા છતાં વિસરી જવાય છે, તે છે. શ્રી જિનના અખૂટ ગુણે, તેને અચિત્ય પ્રભાવ, તેનાથી થતો આત્માને અપૂર્વ લાભ, તેનાથી થતી નિર્વિકલ્પ સમાધિ અને અભ્યાબાધ સુખની પ્રાપ્તિ વિગેરે તરફ જવનું ચિત્ત ચાંટતું જ નથી. એ ચોટાડવા માટે-મનને શ્રી જિનગુણમાં સ્થિર કરવા માટે અને એ ગુણેની સ્મૃતિ તાજી રાખવા માટે શ્રી જિનના નામને અને ગુણનો વારંવાર જાપ અને કીર્તન કરવાની આવશ્યક્તા છે. એ નામ અને ગુણના સતત્ જાપ, સમરણ અને સ્તવનથી જ શ્રી જિનને અને શ્રી જિનના ગુણેને પરિચય કરી શકાય છે. ઉભયબ્રન્ટ થવાય. શ્રીજિનગુણના અનુરાગી બનવા માટે અને એ અનુરાગમાંથી ઉદ્દભવતી શ્રી જિનગુણ પ્રાપ્તિ માટેની ઉદ્યમ રસિકતા કેળવવા માટે એમના જાપ અને સ્તવનની અનિવાર્ય આવશ્યકતા છે. એનો અર્થ એ નથી કે-જાપ અને સ્તવનથી સકલ કાર્યની સિદ્ધિ Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226