Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 207
________________ [ ૧૯૦ ] જિનભક્તિ તે વસ્તુના નામના અને ગુણુના આછે પણ પરિચય હાય છે. શ્રી જિનની આજ્ઞાના પાલન માટે ઉદ્યમવત મનવાની અભિલાષા એ શ્રી જિનના ગુણેાના જ્ઞાન અને ભેાના કીતન વિના વન્ધ્ય રહેવાને જ સજાચેલી છે. શ્રી જિનના ગુણેાગાવા માટે કંટાળા દર્શા વનારા પુરૂષા શ્રી જિનની આજ્ઞા પાલનના દાવે કરતા હોય તે તે માટે ભાગે દંભ રૂપ જ નિવડવાને છે. માટે ભાગે કહેવાની મતલબ એ છે કે સ'ચાગના અભાવમાં ગુળે કીતન વિના પણ કવચિત્ આજ્ઞાપાલન હેાઈ શકે છે, પરંતુ આજ્ઞાપાલન કરનારા કે કરવાને ઈચ્છનારા સયાગ અને શક્તિ છતાં શ્રી જિનનુ' ગુણાકી ન કરનારા ન હેાય, એ બને જ નહિ. જાપ અને કીતનની આવશ્યક્તા ધન કે અન્નને જીવને અનાદિકાળના પરિચય છે. એનુ નામ એના હાઠે અને એના ગુણુ! એના હૈયે વણાયેલા હાય છે, એ ભૂલવા માગે તે પણુ ષન અને અન્નના ગુણુ, ઉપકાર કે ફાયદા ભૂલી શકે એમ નથી. એવી દશામાં એને અન્ન અને ધનના સ્ત્રતંત્ર જાપ કરવાના રહેતા નથી કે એની સ્તુતિ કરવા માટે સ્વતંત્ર સમય કાઢવાની આવશ્યકતા પણ રહેતી નથી. Jain Education International 2B00Fate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226