________________
શ્રી વીતરાગ સ્તોત્ર
[ ૧૭ ] મુગ્ધ બુદ્ધિવાળા કેટલાકને કોપથી-શાપાદિ આપવાથી અને કેટલાકને પ્રસાદથી–વરદાનાદિ આપવાથી ઠગે છે. પરંતુ આપ જેના ચિત્તમાં રહ્યા હતા, તે મનુષ્ય તેવા કુદેથી કદી ઠગાતા નથી અને તેથી કરીને આપ મારા ચિત્તમાં રહે, તો હું કૃતકૃત્યજ છું.(૨) अप्रसन्नात्कथं प्राप्यं, फलमेतदसङ्गतम् ? । चिन्तामण्यादयः किं न फलन्त्यपि विचेतनाः ? ॥३॥
હે નાથ ! કદી પણ પ્રસન્ન નહિ થનારા એવા આપની પાસેથી ફળ કેવી રીતે મેળવવું? એમ કહેવું એ અસંગત છે કારણ કે ચિંતામણિ રત્નાદિ વિશિષ્ટ ચેતના રહિત હોવા છતાં શું ફળીભૂત થતા નથી ? અવશ્ય થાય છે. (વિશિષ્ટ ચેતના હિત ચિતામણિ આદિ પોતે કેાઈના ઉપર પ્રસન્ન નથી થતા છતાં વિધિપૂર્વક તેની આરાધના કરનારને ફળ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે વીતરાગ પરમાત્માની વિધિપૂર્વક આરાધના કરનારને અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે.) (૩) वीतराग ! 'सपर्यातस्तवाज्ञापालनं परम् । મારાષsaiા વિવાદ્રા , શિવાઇ રમવાય જ છે. - હે વીતરાગ ! આપની પૂજા કરતાં પણ આપની
૨. સાત્તાપરના
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org