________________
શ્રી જિનગુણસ્તવનનો મહિમા [ ૧૮ ] અને શક્તિ પ્રાપ્ત થાય ત્યારે પણ અગ્યની સ્તુતિ કરવામાં તે શક્તિ વેડફાઈ જાય છે. આ દિશામાં ચોગ્યની સ્તુતિ કરવાની તક સાંપડવી ઘણુંજ મુકેલ બને છે. એ તત્ત્વને સમજનારા તરવજ્ઞ મહાપુરૂષ તેવા પ્રકારની શક્તિ પ્રાપ્ત થઈ જાય, ત્યારે સ્તવનને યેગ્યનું રતવન કરવામાં કમીના રાખતા નથી. અને આ વાતનો પરિચય આજે પૂર્વાચાર્ય વિરચિત સંખ્યાબંધ સ્ત, સ્તવને અને રસ્તુતિઓ આપથને પ્રત્યક્ષ કરાવી રહેલ છે.
એ મહાપુરુષોને પ્રાપ્ત થયેલ વકતૃત્વશક્તિ અને કવિત્વશક્તિનો ઉપયોગ શ્રી જિનેશ્વરદેવનાં ગુણગાન કરવા માટે છૂટથી થયેલ છે. જો કે એ રીતે પણ શ્રી જિનેશ્વરદેવના એક પણ ગુણનું પિતે પુરેપુરું ઉત્કીર્તન કરી શક્યા નથી, એમ તેઓ કબુલ કરે છે અને એનું કારણ પણ સ્પષ્ટ જ છે. કોઈ પણ સાચા ગુણને પરિપૂર્ણ રીતે વર્ણવવો એ વાણી દ્વારા અશક્ય છે. વાણું તો માત્ર દિસૂચન કરી શકે છે. સાચી ઓળખાણ એ દિસૂચનદ્વારા થતા આત્માનુભવ ઉપર આધાર રાખે છે. વિશુદ્ધ શ્રદ્ધા અને ભક્તિ
કોઈ પણ ગુણને સાચે મહિમા વાણી દ્વારા પ્રકાશિત થઈ શકતો નથી, કિન્તુ મન દ્વારા જ
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org