Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 182
________________ શ્રી વીતરાગ ઑત્ર [૧૬૫ ] यत्कृतं सुकृतं किञ्चिद् , रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं, मार्गमात्रानुसार्यपि ॥३॥ હે નાથ ! રત્નત્રયીના માર્ગને માત્ર અનુસરવાવાળું એવું પણ જે કાંઈ સુકૃત મેં કર્યું હોય, તે સર્વની હું અનુમોદના કરું છું. (૩) सर्वेषामदादीनां, यो योऽर्हवादिको गुणः । अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥४॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને વિષે જે જે અરિહંતપણું, સિદ્ધપણું, પંચાચાર પાલનમાં પ્રવીણપણું, સૂત્રનું ઉપદેશકપણું અને રત્નત્રયીનું સાધકપણું વગેરે જે જે ગુણે છે તે તે સર્વ ગુણેની હું અનુમોદના કરું છું. (૪) त्वां त्वत्फलभूतान् सिद्धां-स्त्वच्छासनरतान्मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥५॥ હે ભગવન! ભાવ અરિહંત એવા આપનું, આપના કુલભૂત (અરિહતેનું ફળ સિદ્ધ છે) સર્વ કર્મથી મુક્ત થયેલા અને લોકના અગ્ર ભાગ ઉપર રહેલા સિદ્ધ ભગવંતેનું, આપના શાસનમાં રક્ત થયેલા મુનિવરોનું અને આપના શાસનનું શરણ મેં ભાવથી સ્વીકાર્યું છે. (૫) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226