Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 181
________________ [ ૧૬૪ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત હે તાત! આપજ એક જ્ઞાતા છે. આપનાથી અધિક બીજો કોઈ દયાળ નથી. અને મારાથી અધિક બીજો કોઈ દયાપાત્ર નથી. કરવાલાયક કાર્યમાં આપ કુશળ છે. તેથી જે કરવા એગ્ય હોય તે કરવામાં આ૫ તત્પર થાઓ. (૯) પ્રકાશ-સત્તરો स्वकृतं दुष्कृतं गर्हन् , सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणौ यामि, शरणं शरणोज्झितः ॥१॥ હે નાથ! કરેલા દુષ્કતની ગર્તા કરતે અને કરેલા સુકૃતની અનુમોદના કરતે, અન્યના શરણથી રહિત એ હું, આપના ચરણેના શરણને અંગીકાર કરું છું. (૧) मनोवाकायजे पापे, कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूया,-दपुनः क्रिययान्वितम् ॥२॥ હે ભગવન્! કરવા, કરાવવા અને અનુમોદવા વડે મન વચન કાયાથી થયેલા પાપને વિષે જે દુષ્કૃત લાગ્યું હોય, તે આપના પ્રભાવવડે ફરીવાર નહિ કરવાની પ્રતિજ્ઞાપૂર્વક મારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ. Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226