Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 177
________________ [૧૬૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત अनेडमूका भूयासु,- स्ते येषां त्वयि मत्सरः । शुभोदाय वैकल्य,-मपि पापेषु कर्मसु ॥६॥ હે નાથ ! જેઓને આપના ઉપર ઈર્ષાભાવ છે, તેઓ બહેરા અને મૂગાં હે! કારણ કે પરનિન્દાનાં શ્રવણ અને ઉચ્ચારણ આદિ પાપકાર્યોમાં ઈન્દ્રિાનું રહિતપણું શુભ પરિણામ માટે જ છે. અર્થાત્ કાન અને જીભના અભાવે આપની નિન્દાનું શ્રવણ અને ઉચ્ચારણ નહિ કરી શકવાથી તેઓ દુર્ગતિમાં જઈ શકશે નહિ, એ તેઓને ભાવિમાં મહાન લાભ છે. (૬) तेभ्यो नमोऽञ्जलिरयं, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसै,-रात्माऽसिच्यतान्वहम् ॥७॥ હે નાથ! આપના શાસનરૂપ અમૃત રસ વડે જેઓએ પોતાના આત્માને હંમેશાં સિચ્યો છે, તેઓને અમારે નમસ્કાર થાઓ. તેઓને અમે બે હાથ જોડીએ છીએ અને તેઓની અમે ઉપાસના કરીએ છીએ. (૭) भुवे तस्यै नमो यस्यां, तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते, महे किमतः परम् ? ॥८॥ હે નાથ! તે ભૂમિને પણ નમસ્કાર થાઓ કે જ્યાં આપના ચરણેના નાના કિરણો ચિરકાલ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226