________________
[ ૧૫૮ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત ' ધ્યાતા, એય અને ધ્યાન, એ ત્રણે આપને વિષે એકપણાને-અભેદપણાને પામી ગયા છે. આ પ્રકારના આપના યોગના મહાસ્યને બીજાઓ કેવી રીતે શ્રદ્ધા કરી શકે ? (૮)
પ્રકાશ-પંદરમો
जगजैत्रा गुणास्त्रात,-रन्ये तावत्तवासताम् । उदात्तशान्तया जिग्ये, मुद्रयैव जगत्त्रयी ॥१॥
હે જગરક્ષક! જગતને જીતનારા આપના અન્ય ગુણે તે દૂર રહે પરંતુ ઉદાત્ત (પરાભવ ન પમાડી શકાય તેવી) અને શાન્ત એવી આપની મુદ્રાએ જ ત્રણે જગતને જીતી લીધાં છે. (૧) मेरुस्तृणीकृतो मोहात् , पयोधिर्गोष्पदीकृतः । गरिष्ठेभ्यो गरिष्ठो यैः, पाप्ममिस्त्वमपोहितः ॥२॥
હે નાથ! મેટાથી પણ મોટા અર્થાત્ ઈન્દ્રાદિકથી પણ મેટા એવા આપને જેઓએ અનાદર કર્યો છે, તેઓએ અજ્ઞાનથી મેરૂને તૃણ સમાન માન્ય છે અને સમુદ્રને ગાયની ખરી જેટલો ગ છે. (૨)
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org