________________
શ્રી વીતરાગ સ્તોત્ર . [૧૫૩] બ્રહ્મા એવા કેઇ એક આપને નમસ્કાર થાઓ. (૪) अनुक्षितफलोदग्रा,-दनिपातगरीयसः । असङ्कल्पितकल्पद्रो,-स्त्वत्तः फलमवाप्नुयाम् ॥५॥ | સર્વ વૃક્ષે જળસિંચન કરવાથી જ પિતાના કાળે ફળને આપે છે, પડવાથી જ માટી ભારવાળા હોય છે. અને પ્રાર્થના કરવાથી જ ઇચ્છિત વસ્તુને આપે છે, પરતુ આપ તે સિંચન કર્યા વિનાજ ઉગ્ર પરિપૂર્ણ ફળને આપનારા, પડ્યા વિના જ એટલે સ્વસવરૂપમાં રહેવાથી જ ગૌરવતાવાળા તથા પ્રાર્થના કર્યા વિના જ ઈચ્છિતને આપનારા છો. એવા (અપૂર્વ) કલ્પતરૂ સ્વરૂપ આપનાથકી હું ફલને પામું છું. (૫) असङ्गस्य जनेशस्य, निर्ममस्य कृपात्मनः । દથસ્થસ્થ કાવત્રાહુ-કન તેમિ વિવા દ્દા
આ શ્લોકમાં પરસ્પર વિરુદ્ધ વિશેષણે બતાવ્યા છે. સંગરહિત હોય તે લેકના સ્વામી ન હોય,
૧. શ્રીવીતરાગ પ્રભુ અભવ-ભવરહિત છેઃ મહેશતીર્થકરલક્ષ્મીરૂપ પરમ ઐશ્વર્ય સંપન્ન છેઃ અગદ-રોગ રહિત છેઃ નરકછિદ-ધર્મતીર્થને પ્રવર્તાવવાથી ભવ્ય પ્રાણુઓની નરકગતિને છેદનારા છેઃ અરાજસ- કર્મ રૂપી રજ રહિત છે. તથા બ્રહ્મા-પરબ્રહ્મ સ્વરૂપ જે મેક્ષ, તેને વિષે લય પામેલા હોવાથી બ્રહ્મારૂપ છે.
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org