________________
[ ૧૪૮ ]. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત सर्वे सर्वात्मनाऽन्येषु, दोषास्त्वयि पुनर्गुणाः । स्तुतिस्तवेयं चेन्मिथ्या, तत्प्रमाणं सभासदः ॥७॥
હે નાથ ! પર તીર્થિકોને વિષે સર્વ પ્રકારે સર્વ દે રહેલા છે અને આપને વિષે સર્વ પ્રકારે સર્વ ગુણે રહેલા છે. આપની આ સ્તુતિ જે મિથ્યા હેય તો સભાસદે પ્રમાણભૂત છે. (૭) महीयसामपि महान, महनीयो महात्मनाम् । अहो ! मे स्तुवतः स्वामी, स्तुतेर्गोचरमागमत् ॥८॥
અહે! આનંદની વાત છે કે મેટાથી પણ મોટા અને મહાત્માઓને પણ પૂજનીય એવા સવામી આજે મારી સ્તુતિના વિષયને પ્રાપ્ત થયા છે. (૮)
પ્રકાશ-બારમે.
पटवभ्यासादरैः पूर्व, तथा वैराग्यमाहरः । यथेह जन्मन्याजन्म, तत्सात्मीभावमागमत् ॥१॥
હે નાથ ! પૂર્વ ભવેમાં આદરપૂર્વકના સુંદર અભ્યાસવર્ડ આપે તેવા પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કર્યો હતું કે જેથી આપને આ (ચરમ) ભવમાં જન્મથીજ તે વૈરાગ્ય સહજપણને-એકમેકપણાને પામ્યો છે. સારાંશ કે આપ જન્મથી જ વિરાગી છે. (૧)
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org