________________
શ્રી વીતરાગ ઑત્ર
૧૩૯ નિત્ય પદાર્થોને વિષે ક્રમથી કે અક્રમથી અર્થક્રિયા ઘટતી નથી. અને એકાન્ત ક્ષણિક પક્ષમાં પણ ક્રમથી કે અક્રમથી અક્રિયા ઘટતી જ નથી. (૪) यदा तु नित्यानित्यत्व,-रूपता वस्तुनो भवेत् । यथात्थ भगवन्नैव, तदा दोषोऽस्ति कश्चन ॥५॥
હે ભગવન્! આપે કહી છે તે રીતે જે વસ્તુની નિત્યાનિત્યસ્વરૂપતા હોય, તેજ કોઈ પણ પ્રકારને દેષ આવતું નથી. (૫). गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । કારનિ ન હોવોડતિ, મેપને પદ્દા
ગોળ એ કફનો હેતુ છે અને સૂંઠ એ પિત્તનું કારણ છે. જ્યારે ગોળ અને સુંઠ અને એકત્ર મળે છે ત્યારે દોષ રહેતું નથી કિન્તુ ભેષજ-ઔષધ રૂપ બની જાય છે. (૬) द्वयं विरुद्ध नैकत्राऽ-सत्प्रमाणप्रसिद्धितः । विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥
એજ પ્રમાણે એક વસ્તુને વિષે નિત્યત્વ અને અનિત્યસ્વાદિ બે વિરૂદ્ધ ધર્મનું રહેવું, એ પણ વિરૂદ્ધ નથી. પ્રત્યક્ષાદિ કોઈપણ પ્રમાણથી તેમાં વિરોધ સિદ્ધ થઈ શકતો નથી. કારણકે મેચક-કાબરચીતરી વસ્તુઓને વિષે વિરૂદ્ધ વણેને સંગ પ્રત્યક્ષ દેખાય છે. (૭)
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org