________________
૧૪૩
શ્રી વીતરાગ સ્તોત્ર કલિકાલમાં દુર્લભ એવા આપના ચરણકમલના રજકણની પ્રાપ્તિ અમને થઈ છે. (૬) युगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वदर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र, त्वदर्शनमजायत ॥७॥
હે નાથ ! અન્ય યુગમાં આપના દર્શન કર્યા વિનાજ હું સંસારમાં ભટક્યો છું. તેથી આ કલિકાલને જ નમસ્કાર થાઓ કે જેમાં મને આપનું દર્શન થયું. (૭). बहुदोषो दोषहीनाचत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्फणीन्द्र इव रत्नतः ॥८॥
હે નાથ ! વિષ યુક્ત એ વિષધર જેમ વિષને હરણ કરનાર રનથી શોભે છે, તેમ બહુ દોષવાળ પણ આ કલિકાલ સર્વ દોષરહિત એવા આપનાથી શેલે છે.
પ્રકાશ દશમે
मत्प्रसत्तेस्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् ! मयि ॥१॥ - હે ભગવન્! મારી પ્રસન્નતાથી આપની પ્રસશતા અને આપની પ્રસન્નતાથી મારી પ્રસન્નતા, એ
Jain Education International 2500 Pobate & Personal Use Only
www.jainelibrary.org