SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ શ્રી વીતરાગ સ્તોત્ર કલિકાલમાં દુર્લભ એવા આપના ચરણકમલના રજકણની પ્રાપ્તિ અમને થઈ છે. (૬) युगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वदर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र, त्वदर्शनमजायत ॥७॥ હે નાથ ! અન્ય યુગમાં આપના દર્શન કર્યા વિનાજ હું સંસારમાં ભટક્યો છું. તેથી આ કલિકાલને જ નમસ્કાર થાઓ કે જેમાં મને આપનું દર્શન થયું. (૭). बहुदोषो दोषहीनाचत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्फणीन्द्र इव रत्नतः ॥८॥ હે નાથ ! વિષ યુક્ત એ વિષધર જેમ વિષને હરણ કરનાર રનથી શોભે છે, તેમ બહુ દોષવાળ પણ આ કલિકાલ સર્વ દોષરહિત એવા આપનાથી શેલે છે. પ્રકાશ દશમે मत्प्रसत्तेस्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् ! मयि ॥१॥ - હે ભગવન્! મારી પ્રસન્નતાથી આપની પ્રસશતા અને આપની પ્રસન્નતાથી મારી પ્રસન્નતા, એ Jain Education International 2500 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy