________________
[ ૧૪૪ ].
શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત જાતિના અન્યાશ્રય દેષને ભેદી નાખે અને મારા ઉપર આપ પ્રસન્ન થાઓ. (૧) निरीक्षितुं रूपलक्ष्मी, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते गुणान् ।। - હે સ્વામિન્ ! આપના રૂપની શેભાને જોવા માટે હજાર આંખવાળા (ઇન્દ્ર) પણ સમર્થ નથી. તથા આપના ગુણોને કહેવા માટે હજાર જીભવાળો (શેષ નાગ) પણ સમર્થ નથી. (૨) संशयान नाथ ! हरसेऽनुत्तरस्वर्गिणामपि । अतः परोऽपि कि कोऽपि, गुणः स्तुत्योऽस्ति वस्तुतः ॥
હે નાથ ! આપ અહીં રહ્યા છતાં અનુત્તર વિમાનવાસી દેવતાઓના સંશોને હરો છે. આથી બીજે કઈ પણ ગુણ વસ્તુતઃ–પરમાર્થથી સ્તુતિ કરવા લાયક છે ? અર્થાત નથી, (૩). ૪૯ વિદ્ધ શ્રદ્રત્તાં, થાશ્રદ્ધાના ! ! आनन्दसुखसक्तिश्च, विरक्तिश्च समं त्वयि ॥४॥
અખંડ આનંદરૂપ સુખમાં આસક્તિ અને સકલસંગથી વિરક્તિ, એ બે વિરૂદ્ધ વાતો એકી સાથે આપનામાં રહેલી છે, એ વાતની અશ્રદ્ધાળુ આત્મા કેવી રીતે શ્રદ્ધા કરે ? (૪)
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org