SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત શ્રાદ્ધ શ્રોતા સુધીમ, યુગાતાં થા તન્ના स्वच्छासनस्य साम्राज्य,-मेकच्छत्रं कलावपि ॥३॥ હે ઈશ ! શ્રદ્ધાવાન શ્રોતા અને બુદ્ધિમાન વક્તા, એ બેને યોગ થાય તો આ કલિકાલમાં પણ આપના શાસનનું સામ્રાજય એક છત્ર છે. (૩) युगान्तरेऽपि चेन्नाथ ! भवन्त्युच्छङ्खलाः खलाः । वृथैव तर्हि कुप्यामः, कलये वामकेलये ॥४॥ હે નાથ ! અન્ય કૃતયુગાદિને વિષે પણ ગાશાળા જેવા ઉછુંખલ પુરૂષ હોય છે તે પછી વામકેલિ– અગ્યક્રીડાવાળા આ કલિકાલના ઉપર અમે ફગટજ કેપ કરીએ છીએ. (૪) कल्याणसिद्धथै साधीयान् , कलिरेव कषोपलः । विनाऽग्निं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ॥५॥ કલ્યાણની સિદ્ધિ માટે આ કલિકાલ રૂપી કસોટીને પત્થર એજ શ્રેષ્ઠ છે. અગ્નિ વિના કાતુંડઅગરુ ધૂપના ગધનો મહિમા વધતો નથી. (૫) निशि दीपोऽम्बुधौ द्वीपं, मरौ शाखी हिमे शिखी। कलौ दुरापः प्राप्तोऽयं, स्वत्पादाब्जरजःकणः ॥६॥ રાત્રિને વિષે દીપક, સાગરને વિષે દ્વીપ,મરૂ ભૂમિને વિષે વૃક્ષ અને શિયાળામાં વદ્ધિની જેમ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy