SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૪૧ ] ચાર્વાક-નાસ્તિકની વિમતિ છે કે સમ્મતિ છે, તેને જેવાની કાંઈ જરૂર નથી. (૧૧) तेनोत्पादव्ययस्थेम,-सम्भिन्नं गोरसादिवत् । त्वदुपझं कृतधियः, प्रपन्ना वस्तुतस्तु सत् ॥१२॥ તે કારણથી બુદ્ધિમાન પુરૂષે સત્ પદાર્થ માત્રને આપના કહ્યા મુજબ ગેરસાદિની જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સમિશ્ર-મળેલા માને છે. (૧૨) પ્રકાશ-નવમો. यत्राऽल्पेनाऽपि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकाल: स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ॥१॥ જ્યાં અલ્પકાળમાં આપની ભક્તિનું ફલ પ્રાપ્ત કરાય છે, તે એક કલિકાલજ પૃહાય હે કૃતયુગાદિ અન્ય યુગો વડે સયું. (૧) सुषमातो दुःषमायां, कृपा फलवती तव । મેહ મહમૂમૌ f, ઋાદા વેરવતો સ્થિતિઃ રા સુષમાકાલ કરતાં દુષમા કલિકાલમાં આપની કૃપા અધિક ફલવતી છે. મેરૂ પર્વત કરતાં મરૂભૂમિમાં ક૯પતરૂની રિથતિ વધારે પ્રશંસાપાત્ર છે.(૨) Jain Education International 2800 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy