SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ન [ ૧૪૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥ નાના-વિચિત્ર આકારથી રહિત વિજ્ઞાન એક આકારવાળું છે. એમ સ્વીકારતે પ્રાજ્ઞ બૌદ્ધ પણ અનેકાન્તવાદનું ઉત્થાપન કરી શકતા નથી. (૮) चित्रमेकमनेकं च, रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वाऽपि, नानेकान्तं प्रतिक्षिपेत् ।।९।। એક ચિત્રરૂપ અનેક રૂપવાળું પ્રમાણસિદ્ધ છે એમ કહેનારો યોગ (નયાયિક) કે વૈશેષિક પણ અનેકાન્તવાદનું ઉત્થાપન કરી શકતું નથી. (૯) इच्छन्प्रधानं सत्त्वाद्यै विरुद्धैर्गुम्फितं गुणैः । साढयः सङ्ख्यावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥ સત્વ, રજસૂ આદિ વિરૂદ્ધ ગુણે વડે ગુંફિત એક પ્રધાન (પ્રકૃતિ)ને ઈછતા એ વિદ્વાનમાં મુખ્ય સાંખ્ય પણ અનેકાન્તવાદને ઉત્થાપી શકતો નથી. विमतिस्तम्मतिर्वापि, चार्वाकस्य न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥११॥ - પરલોક, આત્મા અને મોક્ષ આદિ પ્રમાણ સિદ્ધ પદાર્થોને વિષે પણ જેની મતિ મુંઝાયેલી છે, એવા Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy