________________
શ્રી વીતરાગ સ્તોત્ર
[ ૧૪પ ] नाथेयं घट्यमानापि, दुर्घटा घटतां कथम् ? । उपेक्षा सर्वसत्वेषु, परमा चोपकारिता ॥५॥
હે નાથ સવ પ્રાણીઓને વિષે ઉપેક્ષા-રાગ દ્વેષ રહિતપણું અને પરમપકારિતા-સમ્યગ્દર્શનાદિ એક્ષમાર્ગનું ઉપદેશકપણું, એ બે વાતે આપને વિષે પ્રત્યક્ષ દેખાતી હોવાથી ઘટમાન છતાં અન્યત્ર-અન્ય દેવામાં અઘટમાન હવાથી શી રીતે ઘટી શકે? (૫) द्वयं विरुद्धं भगवं,-स्तव नान्यस्य कस्यचित् । निर्ग्रन्थता परा या च, या चोचैश्चक्रवर्तिता ॥६॥
હે ભગવન્! શ્રેષ્ઠ નિર્ચથતા-નિઃસ્પૃહપણું અને ઉત્કૃષ્ટ ચક્રવર્તિપણું-ધર્મ સમ્રાપદવી, આ બે વિરૂદ્ધ વસ્તુઓ આપના સિવાય અન્ય કોઈ પણ દેવમાં નથી. (૬) नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः ? ॥७॥
અથવા તે જેમના પાંચે કલ્યાણક પર્વોમાં નારકીના છ પણ સુખ પામે છે, તેમના પવિત્ર ચારિત્રનું વર્ણન કરવા કોણ સમર્થ છે? (૭) शमोऽद्भुतोऽद्भुतं रुपं, सर्वात्मसु कृपाद्भुता । सद्भुितनिधीशाय, तुभ्यं भगवते नमः ॥८॥
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org