________________
શ્રી વીતરાગ સ્તોત્ર
[ ૧૩૭] अथ स्वभावतो वृत्ति,-रविता महेशितुः । परीक्षकाणां तद्देष, परीक्षाक्षेपडिण्डिमः ॥६॥
અને જે મહેશ્વરની આ પ્રવૃત્તિ સવભાવથી છે કિન્તુ તર્ક કરવા લાયક નથી, એમ કહેશે તે તે પરીક્ષક લોકોને પરીક્ષા કરવાને નિષેધ કરવાનું ડિડિમ-ઢોલ વગાડવા જેવું છે. (૬). सर्वभावेषु कर्तृत्वं, ज्ञातृत्वं यदि सम्मतम् । मतं नः सन्ति सर्वज्ञा, मुक्ताः कायभृतोऽपि च ॥७॥
સર્વ પદાર્થોનું જ્ઞાતૃવ એ જ જે કત્વ છે, તો એ વાત અમને પણ સમત છે. કારણ કે અમારે એ મત છે કે સર્વજ્ઞ, મુક્ત-અશરીરી (સિદ્ધ) છે અને શરીરધારી (અરિહંત) પણ છે. सृष्टिवादकुहेवाक,-मुन्मुच्येत्यप्रमाणकम् । त्वच्छासने रमन्ते ते, येषां नाथ ! प्रसीदसि ॥८॥
હે નાથ! આપ જેમના ઉપર પ્રસન્ન છે, તે આત્માઓ પ્રમાણે રહિત એવા સૃષ્ટિવાદના દુરાગ્રહને છેડીને આપના શાસનને વિષે રમણ કરે છે. (૮)
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org