________________
શ્રી વીતરાગ સ્તોત્ર
૧૩૫ પ્રસન્ન મુખ, મધ્યસ્થ લોચન અને લોક પ્રિય વચનને ધારણ કરનારા એવા અત્યંત પ્રીતિના સ્થાનરૂપ આપને વિષે પણ મૂઢ કે ઉદાસીનતા ધારણ કરે છે! (૧૧) तिष्ठेद्वायुद्भवेदद्रि,-ज्वलेज्जलपि क्वचित् । तथापि ग्रस्तो रागाद्ये,- प्तो भवितुमर्हति ॥१२॥
કદાચ વાયુ સ્થિર થઈ જાય, પર્વત ગળી જાય, અને જલ જાજવલ્યવાન બની જાય, તેપણ રાગાદિકથી ગ્રસ્ત પુરૂષ આપ્ત થવાને યોગ્ય નથી. (૧૨)
પ્રકાશ-સાતમે.
धर्माधर्मी विना नाङ्गं, विनाङ्गेन मुखं कुतः । मुखाद्विना न वक्तृत्वं, तच्छास्तारः परे कथम् १ ॥१॥
ધર્મ અને અધર્મ વિના શરીર નથી. શરીર વિના મુખ નથી. અને મુખ વિના વકતૃત્વ નથી. તે પછી ધમધમે અને શરીરાદિથી રહિત અન્ય શાસ્તા-ઉપદેશદાતા કેવી રીતે ઘટે? (૧) अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता । न च प्रयोजनं किंचित् , स्वातन्त्र्यान्न पराज्ञया ॥२॥
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org