________________
૧૩૪.
શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત જઠર-ઉદર અને ઉપથ-ઈન્દ્રિયવથી વિડબિત થયેલા દેથી કૃતકૃત્ય બનેલા અન્ય દેવાસ્તિક–અમે દેવને માનનારા છીએ એવી બુદ્ધિ ધારણ કરનારા કુતીર્થિકો-આપના જેવાને અ૫લાપ કરે છે, એ ખરેખર અત્યંત દુઃખને વિષય છે. (૮) खपुष्यप्रायमुत्प्रेक्ष्य, किश्चिन्मान प्रकल्प्य च । संमान्ति देहे गेहे वा, न गेहेनदिनः परे ॥९॥ - આકાશના પુષ્પના જેવી કોઈ વસ્તુની કલ્પના કરીને અને તેને સિદ્ધ કરવા કઈ પ્રમાણને આગળ ધરીને ગેહેનદી–ઘરમાં શુરવીર એવા પરતીર્થિક પિતાના દેહમાં કે ઘરમાં માતા નથી–અમારે જ ધર્મ શ્રેષ્ઠ છે એમ માની ફેગટ કુલાય છે. (૯) कामरागस्नेहरागा,-वीपत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥१०॥
કામ રાગ અને સનેહ રાગનું નિવારણ સુકર છે. કિંતુ પાપિષ્ટ એ દષ્ટિરાગ સજજન પુરૂષોને પણ દુરૂછેદ છે. (૧૦) प्रसन्नमास्यं मध्यस्थे, दृशौ लोकम्पृणं वचः । इति प्रीतिपदे बाद, मूढास्त्वय्यप्युदासते ॥११॥
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org