________________
[ ૧૩૨ ]
શ્રી હેમચન્દ્રાચાય વિરચિત
ધારણ કરવું, એ પણ દુ:ખને માટે છે, તેા પછી દ્વેષ ભાવ ધારણ કરવા, એ માટે તા કહેવું જ શું ? (૧) तवापि प्रतिपक्षोऽस्ति, सोऽपि कोपादिविप्लुतः । अनया किंवदन्त्याऽपि किं जीवन्ति विवेकिनः ||२||
આપને પણુ પ્રતિપક્ષ દુશ્મન છે અને તે પશુ કાપાદિથી ન્યાસ છે. આ જાતિની કિંવદન્તી-કુત્સિત વાર્તા સાંભળીને વિવેકી પુરૂષા શું પ્રાણ ધારણ કરી શકે ? ન જ કરી શકે. (૨)
विपक्षस्ते विरक्तश्चेत् स त्वमेवाथ रागवान् । न विपक्ष विपक्षः किं, खद्योतो द्युतिमालिनः १ ॥३॥
આપના વિપક્ષ જો વિરક્ત છે, તેા તે આપજ છે. અને જો રાગવાનું છે, તેા તે વિપક્ષજ નથી. શું સૂર્યના વિપક્ષ ખજવા હાઈ શકે? (૩) स्पृहयन्ति त्वद्योगाय यत्तेऽपि लवसत्तमाः । योगमुद्रादरिद्राणां परेषां तत्कथैव का ? ||४||
આપના ચાગની વ્યુહા લવસત્તમ-અનુત્તર વિમાનવાસી દેવા પણ કરે છે. ચાગની મુદ્રાથી પણ રહિત એવા પરઢનીઓને વિષે તે ચેાગની કથા-વાર્તા પશુ શાની હૈાય ? ન જ હાય. (૪)
Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org