________________
(૧૩૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત
ચંદ્રની કાંતિ સમાન ઉજજવળ એવી ચામરની શ્રેિણી જાણે આપના મુખકમલની સેવામાં તત્પર થયેલી હસની શ્રેણિ ન હોય, તેમ શેભે છે. (૪) मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् ।। श्रोतुं मृगास्समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥५॥
દેશના દેવા માટે આપ સિંહાસન પર આરૂઢ થયે છતે આપની દેશના શ્રવણ કરવા માટે હરણીયાએ આવે છે, તે જાણે પોતાના સ્વામી મૃગેન્દ્રની સેવા કરવા માટે આવતા હોય તેમ લાગે છે. (૫) भासां चयैः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमाः । चकोराणामिव दृशां, ददासि परमां मुदम् ॥६॥
જ્યોત્સનાવડે વીંટાયેલે ચંદ્રમા જેમ ચકોર પક્ષિઓના નેત્રને આનંદ આપે છે, તેમ તેજના પંજ સવરૂપ ભામંડલવડે વીંટાયેલા આપ સજજનેની ચક્ષુઓને પરમ આનંદ આપે છે. (૬) દુનિર્વિશ્વવિજ્ઞ!, gો પ્રતિવનનું जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति ॥७॥
હે સર્વ વિશ્વના ઈશ! આકાશમાં આપની આગળ પડ પાડતે દેવદુન્દુભિ, જાણે જગતને
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org