________________
[ ૧૧૨ ]
પરમાત્મપંચવિંશતિકા જેઓએ હણ નાખ્યા છે, તે પરમાત્મા મને સ્વમમાં કે જાગૃત અવસ્થામાં રક્ષણ કરનારા થાઓ. (૧૭) उपाधिजनिता भावा, ये ये जन्मजरादिकाः । . तेषां तेषां निषेधेन, सिद्धं रूपं परात्मनः ॥१८॥
કર્મરૂપી ઉપાધિથી ઉત્પન્ન થનારા જે જે જન્મ જરાદિક ભાવે છે, તે તે ભાનો નિષેધ થવા વડે પરમાત્માનું સ્વરૂપ સિદ્ધ થાય છે. (૧૮)
अतव्यावृत्तितो भिन्न, सिद्धान्ताः कथयन्ति तम् । वस्तुतस्तु न निर्वाच्यं, 'तत्स्वरूपं कथञ्चन ॥१९॥
તે આવા પ્રકારનું નથી – એમ કહીને સિદ્ધાતે તેના સ્વરૂપનું વર્ણન કરે છે. વસ્તુતઃ પરમાત્માનું સ્વરૂપ કઈ પણ પ્રકારે કથન કરી શકાય તેવું નથી. (૧૯). जाननपि यथा म्लेच्छो, न शक्नोति पुरीगुणान् । प्रवक्तुमुपमाऽभावात, तथा सिद्धसुखं जिनः ॥२०॥
ગામડાનો રહીશ નગરના ગુણે જાણવા છતાં ઉપમાના અભાવે જેમ કહી શકતો નથી, તેમ કેવલજ્ઞાની મહાત્માઓ પણ ઉપમાના અભાવે સિદ્ધ પરમાત્માના સુખને જણાવી શકતા નથી. ૨૦
૬. તર જ !
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org