________________
શ્રી યશવિજય વિરચિતા [૧૧] અમ: શાસ્ત્રારઃ સવ, થરાનેન દિપ ध्यातव्योऽयमुपास्योऽयं, परमात्मा निरंजनः ॥१४॥
શાસ્ત્ર સંબંધી સઘળે પરિશ્રમ જેમનું જ્ઞાન થવા બાદજ ફળવાળા બને છે, તે એક નિરંજન પરમાત્માજ ધ્યાન કરવા લાયક તથા ઉપાસના કરવા લાયક છે. (૧૪) नान्तराया न मिथ्यात्वं, हासोरत्यरती च न । न भीर्यस्य जुगुप्सा नो, परमात्मा स मे गतिः ॥१५॥ - જેમને અંતરાયો નથી, મિથ્યાત્વ નથી, હાસ્ય નથી, રતિ નથી, અરતિ નથી, ભય નથી અને જુગુપ્સા નથી, તે પરમાત્મા મને ગતિ-શરણ આપનાર થાઓ. ન શોધોયા નો વીમો, નાજ્ઞાના=વિતી તથા नावकाशश्च निद्रायाः, परमात्मा स मे गतिः ॥१६।।
જેમને શક નથી, કામ નથી, અજ્ઞાન નથી, અવિરતિ નથી તથા નિદ્રાનો અવકાશ નથી, તે પરમાત્મા મને શરણભૂત થાઓ. (૧૬) रागद्वेषौ हतौ येन, जगत्त्रयभयंकरौ । सत्राणं परमात्मा मे, स्वप्ने वा जागरेऽपि वा ॥१७॥ ત્રણ જગતને ભયંકર એવા રાગ અને દ્વેષને
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org