________________
શ્રી યશવિજય વિરચિતા [ ૧૦૯ )
બુદ્ધ, જિન, હૃષીકેશ, શંભુ, બ્રહ્મા, આદિપુરુષ ઈત્યાદિ નામવડે અનેક ભેદવાળા હોવા છતાં અર્થ વડે લેશમાત્ર ભેદને ધારણ કરતા નથી. (૭). धावन्तोऽपि नयानके, तत्स्वरूपं स्पृशन्ति न । . 'समुद्रा इव कल्लोलैः, कृतप्रतिनिवृत्तयः ॥८॥
દોડતા એવા પણ અનેક ના પરમાત્માના સ્વરૂપને સ્પર્શ કરી શકતા નથી. સમુદ્રના મેજાઓ જેમ સમુદ્રમાં પાછા ફરે છે, તેમ ન પણ (પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કર્યા વિના) પાછા ફરે છે. (૮) શોવરત ઇ-વોનાપતિઃ (તેર) | निर्विकल्पं तु तद्रूपं, गम्यं नाऽनुभवं विना ॥९॥
નયનો માર્ગ શબ્દ વડે ઉપરક્ત બની પરમાત્માના સ્વરૂપને બંધ કરાવે છે પરંતુ પરમાત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવ વિના જાણી શકાતું નથી. (૯)
केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरानगाहिनी । स्तोकास्तत्त्वरसास्वाद,-विदोऽनुभवजिह्वया ॥१०॥ શાસ્રરૂપી ક્ષીરાન્નનું અવગાહન કરનાર કલ્પનારૂપી
१. सामुद्रा इव कल्लोलाः ।
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org