________________
[૩]
સાધારણ જિન-સ્તવન
હે વીતરાગ ! આજ મારા દેવ છે અને આપે બતાવેલા ધર્મજ મારો ધર્મ છે. એ પ્રકારનું મારૂં સ્વરૂપ વિચારીને આપે આપના સેવક એવી મારી ઉપેક્ષા કરવી લાયક નથી. (૨૨). जिता जिताशेषसुरासुराद्याः
कामादयः कामममी त्वयेश! । त्वां प्रत्यशक्तास्तव सेवकं तु
निम्नन्ति ही मां परुषं रुपैव ॥ २३ ॥
હે ઈશ! જીત્યા છે. સર્વ દેવ અને દાનવે જેણે એવા આ કામાદિક છે. તેને આપે સર્વથા જીતી લીધા છે. પરંતુ આપને જીતવાને અશક્ત નીવડેલા એવા તે કામાદિક, જાણે કે ધથીજ ન હોય તેમ, આપના સેવક એવા મને નિર્દયતાથી હણે છે, એ ખેદની વાત છે. (૨૩) सामर्थ्यमेतद्भवतोऽस्ति सिद्धि - सत्त्वानशेषानपि नेतुमीश! । क्रियाविहीनं भवदंहिलीनं
दीनं न किं रक्षसि मां शरण्य ! ।।२४ ॥
હે ઈશ! સમસ્ત પ્રાણીઓને મુક્તિમાં લઈ જવાનું આપનું સામર્થ્ય છે. તે પછી ક્રિયાવિહીન,
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org