________________
[ ૯૮ ]. શ્રી કુમારપાલભૂલ વિરચિત હે સ્વામિન! આનાથી બીજી કોઈ પણ ઉત્કૃષ્ટ ચીજ નથી કે જેની હું આપની પાસે યાચના કરૂં. કિન્તુ ભભવ આપના વચનને વિષે મારે આદર વધતો રહે, એવી હું અભ્યર્થના કરું છું. (૩૩).
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org