SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] સાધારણ જિન-સ્તવન હે વીતરાગ ! આજ મારા દેવ છે અને આપે બતાવેલા ધર્મજ મારો ધર્મ છે. એ પ્રકારનું મારૂં સ્વરૂપ વિચારીને આપે આપના સેવક એવી મારી ઉપેક્ષા કરવી લાયક નથી. (૨૨). जिता जिताशेषसुरासुराद्याः कामादयः कामममी त्वयेश! । त्वां प्रत्यशक्तास्तव सेवकं तु निम्नन्ति ही मां परुषं रुपैव ॥ २३ ॥ હે ઈશ! જીત્યા છે. સર્વ દેવ અને દાનવે જેણે એવા આ કામાદિક છે. તેને આપે સર્વથા જીતી લીધા છે. પરંતુ આપને જીતવાને અશક્ત નીવડેલા એવા તે કામાદિક, જાણે કે ધથીજ ન હોય તેમ, આપના સેવક એવા મને નિર્દયતાથી હણે છે, એ ખેદની વાત છે. (૨૩) सामर्थ्यमेतद्भवतोऽस्ति सिद्धि - सत्त्वानशेषानपि नेतुमीश! । क्रियाविहीनं भवदंहिलीनं दीनं न किं रक्षसि मां शरण्य ! ।।२४ ॥ હે ઈશ! સમસ્ત પ્રાણીઓને મુક્તિમાં લઈ જવાનું આપનું સામર્થ્ય છે. તે પછી ક્રિયાવિહીન, Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy