SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૪ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત દીન અને આપના ચરણ કમલમાં લીન એવા મને આપ કેમ બચાવતા નથી? (૨૪) त्वत्पादपद्मद्वितयं जिनेन्द्र ! ___स्फुरत्यजस्रं हृदि यस्य पुंसः । विश्वत्रयीश्रीरपि नूनमेति तत्राश्रयार्थ सहचारिणीव ॥ २५ ॥ હે જિનેન્દ્ર! જે પુરૂષના અંતઃકરણમાં આપના ચરણકમળનું યુગલ હંમેશાં કુરાયમાન છે, ત્યાં નક્કી ત્રણે જગતની લક્ષ્મી, સહચારિણીની માફક, આશ્રય કરવાને આવે છે. (૨૫) अहं प्रभो ! निर्गुणचक्रवर्ती क्ररो दुरात्मा हतकः सपाप्मा । ही दुःखराशौ भववारिराशी થરમાજિમણોsfમ મgિat રદ્દ | હે પ્રભો ! હું નિર્ગુણીઓમાં ચક્રવર્તી છું, ક્રૂર છું, દુરાત્મા છું, હિંસાખોર છું અને પાપી છું. જે કારણથી આપનાથી છૂટો પડેલે એ હું, દુઃખની ખાણ એવા ભવસમુદ્રમાં, ડુબી ગયેલ છું—એ ખેદની વાત છે. (૨) स्वामिनिमग्नोऽस्मि सुधासमुद्रे યત્રપાત્ર નિરિઘ મેમૂ | Jain Education International 2800 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy