SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૨ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત प्राप्तस्त्विदानी भुवनैकवीर! त्रायस्व मां यत्तव पादलीनम् ॥ २० ॥ પ્લેચ્છ, નિર્દય અને રાક્ષસને પણ ટપી જાય તેવા આ કામક્રોધાદિ વડે અનેક વખત હું દુઃખ પામ્યો છું. ભુવનને વિષે એક વીર એવા હે પરમાત્મન્ ! હવે મેં આપને પ્રાપ્ત કર્યા છે. આપના ચરણમાં લીન એવા મારું રક્ષણ કરો (૨૦) हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धि શ્રદ્ધાપવિત્ર ઝરણધિવે | मुक्तान्यसङ्गः समशत्रुमित्रः स्वामिन् ! कदा संयममातनिष्ये ॥ २१ ॥ હે સ્વામિન! સ્વશરીરને વિષે પણ મમત્વ બુદ્ધિને ત્યાગ કરીને, શ્રદ્ધા વડે પવિત્ર અંતઃકરણવાળ થઈને, હદયમાં શુદ્ધ વિવેક-યાદિકને વિભાગ કરીને, અન્ય સર્વનો સંગ ત્યજીને તથા શત્રુ અને મિત્રને સરખા સમજીને ક્યારે હું સંયમને કરીશ? स्त्रमेव देवो मम वीतराग ! धर्मों भवदर्शितधर्म एव । इति स्वरूपं परिभाव्य तस्मान् नोपेक्षणीयो भवति स्वभृत्यः ॥ २२ ॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy