________________
સાધારણ જિન-સ્તવન
[ ૯૧ ] तावत्क्रुधेवान्तरवैरिणो मा
मनल्पमोहान्ध्यवशं नयन्ति ॥ १८ ॥
હે સ્વામિન્ ! જેટલામાં અધર્મો અને વ્યસન નેને છેડીને હું મારા મનને સમાધિમાં સ્થાપન કરું છું, તેટલામાં તે જાણે ક્રોધથીજ ન હોય તેમ અંતરંગ શત્રુઓ મને અત્યંત મહાધતાને પમાડે છે. (૧૮) त्वदागमाद्वेमि सदैव देव !
मोहादयो यन्मम वैरिणोऽमी । तथापि मूढस्य पराप्तबुद्धया
तत्सन्निधौ ही न किमप्यकृत्यम् ॥ १९ ॥
હે દેવ ! આપના આગમ વડે હંમેશાં હું આ મોહાદિકને મારા શત્રુઓ છે, એમ જાણું છું. પણ મૂખ એવા મને ઉત્કૃષ્ટ વિશ્વાસની બુદ્ધિ શત્રુમાં થઈ છે. તેથી મહાદિકની પાસે રહીને મારાથી કહ્યું અકાય ન થાય? અર્થાત્ મહાદિકને લીધે પુદગલમાં વિશ્વાસ અગર પુદગલમાં પોતાપણાની બુદ્ધિથી મૂઢ બનેલા એવા મારે કોઈ પણ વસ્તુ ન કરવા લાયક ન રહી, એ ખેદની વાત છે. (૧૯) म्लेच्छनृशंसैरतिराक्षसैश्च વિન્નિતોડમીમિનેશો .
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org