SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૬ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા મૃદુ બુદ્ધિવાળા પુરૂષે આ સ્તંત્રને શ્રદ્ધાથી બનાવેલું છે, એમ ભલે સમજે અને સ્વભાવથી જ પરનિન્દાના વ્યસની એવા વાદી પુરૂષે આને બીજા રની નિંદા માટે રચાએલું છે, એમ ભલે માને પરન્તુ છે જિનવર! પરીક્ષા કરવામાં સમર્થ બુદ્ધિવાળા અને રાગદ્વેષથી રહિત એવા પુરૂષને, તને પ્રકાશ કરનારું આ સ્તોત્ર સ્તુતિરૂપ ધર્મ ચિન્તનમાં કારણ રૂપ છે. (૩૨) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy