SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता ॥ अन्ययोगव्यवच्छेदिका ___ द्वात्रिंशिका ॥ अनन्तविज्ञानमतीतदोष मवाध्यसिद्धान्तममर्त्यपूज्यम् । श्रीवर्धमानं जिनमाप्तमुख्यं, स्वयम्भुवं स्तोतुमहं यतिष्ये ॥ १ ॥ અનંતજ્ઞાનના ધારક, દેથી રહિત, અખાણ સિદ્ધાંતથી યુક્ત, દેવતાઓને પૂજનીય, યથાર્થ વક્તાઓમાં પ્રધાન અને સ્વયંભૂ એવા શ્રી વર્ધમાન સ્વામિની સ્તુતિ કરવાને હું પ્રયત્ન કરીશ. (૧) अयं जनो नाथ ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालरेव । विगाहतां किन्तु यथार्थवाद मेकं परीक्षाविधिदुर्विदग्धः ॥ २ ॥ હે નાથ ! પરીક્ષા કરવામાં પોતાને પંડિત સમજનારો એ હું, આપના બીજા ગુણે પ્રત્યે શ્રદ્ધા રાખવા છતાં, આપના સ્તવન માટે આપના યથાર્થવાદ નામના ગુણનું વિગાહન કરૂં છું. (૨) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy